25 - પ્રસંગ / પન્ના નાયક


તીક્ષ્ણ ચપ્પુથી છેદાતાં ત્વચાનાં પડ…
ટપકી ટપકી વહી આવતાં રક્તબિંદુઓ…
લોહીલુહાણ
છતાંય વેદના જીરવતો પ્રસંગ…
ચાલો, કાવ્યજન્મનો પ્રસંગ ઠીક ઊકલી ગયો!


0 comments


Leave comment