64 - ફૂલપાંદડી / પન્ના નાયક


ફૂલપાંદડી
ટપ ટપ ખરી –
જીરવવા એનો ભાર
નીચું નમી ગયું ઘાસ.0 comments


Leave comment