2.2 - પ્રાયોગિક કાવ્યકૃતિ - ૧ / વિવેક કાણે ‘સહજ’
ઝીલી શકાય ખોબલે, બીજું કશું તો થાય નહીં
આનંદઘનની હેલીથી, ગજવા ભરી શકાય નહીં
આનંદઘનની હેલીથી, ગજવા ભરી શકાય નહીં
કુદરતની બક્ષિસો ઉપર, કબજા કરી શકાય નહીં
કુદરતની બક્ષિસો ઉપર, કબજા કરી શકાય નહીં
અનુભવ તો લઈ શકાય, બહુ ચર્ચા કરી શકાય નહીં
અનુભવ તો લઈ શકાય, બહુ ચર્ચા કરી શકાય નહીં
આ પ્રેમ છે, ને પ્રેમને તેડી ફરી શકાય નહીં
આ પ્રેમ છે, ને પ્રેમને તેડી ફરી શકાય નહીં
ઝીલી શકાય ખોબલે, બીજું કશું તો થાય નહીં
0 comments
Leave comment