2 - નિવેદન / અડોઅડ / ભાનુપ્રસાદ પંડ્યા


   છેલ્લાં થોડાંક વર્ષો દરમ્યાન રચાયેલાં કાવ્યોમાંથી કેટલાંક અહીં ગ્રંથસ્થ કર્યા છે.
   આ પહેલાં આ કાવ્યોને પ્રસિદ્ધ કરનાર સામયિક ‘કુમાર’, ‘કવિતા’, ‘સમર્પણ’, ‘સંસ્કૃતિ’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘દક્ષિણા’, ‘નવનીત’, ‘મિલાપ’, ‘કવિલોક’, ‘વૈશાખી’, ‘ટેન્ટ્રમ’, ‘અભિનવભારતી’, એ સર્વ પ્રતિ કૃતજ્ઞતા પ્રગટ કરું છું.

   કાવ્યસંગ્રહના પ્રકાશનનું કાર્ય સહર્ષ સ્વીકારી એને કાળજી પૂર્વક પ્રગટ કરવા બદલ પ્રકાશકનો પણ આભારી છું.
રાજકોટ,
૨૬/૫/૧૯૭૨
ભાનુપ્રસાદ પંડ્યા


0 comments


Leave comment