4 - ચાર / રાગાધીનમ્ / સંજુ વાળા


ઝાડને મળે છે એનાં પાંદડાઓ
એ જ રીતે આપણને મળ્યું હોય ટળવળવું
લખીએ નિબંધ : જાત ઝુરાપો
કવિતામાં કહીએ તો જીવનો સુકાવો ને બળવું


0 comments


Leave comment