52 - પછી / રાવજી પટેલ


પછી પાલવને આઘો નહીં કરું,
પછી વાણીને કાને નહીં ધરું,
હવાની પાતળી દીવાલ પાછળ
તને મારી નજરમાં નહીં ભરું.


0 comments


Leave comment