5 - પાંચ / રાગાધીનમ્ / સંજુ વાળા


સાકારના "સા"નો ને ખાંડ તણા "ખા"-નો પણ
આખ્ખો વિભાગ સાવ રાખવાનો નોખ્ખો,
ભાષાને ભોળવીને સુગરફ્રી કરવાની
છેક ભૂંસ કરી કરી કરવાનો શબ્દકોશ ચોખ્ખો.


0 comments


Leave comment