58.3 - જન્મ-મૃત્યુ કાવ્ય – ૩ / રાવજી પટેલ


બસ, ત્યાં જ
બસ, ત્યાં જ
મચ્છર, સુંદર, મકાન, તીખું-તૂરું, બાવો અને દૂધ
બસ, ત્યાં જ
કીડીઓની લંગાર રેખા જેવી રહી ગઈ !
ડોળા કને
ત્યાં જ
અવાજ
સૂરજ જેવો ઊગ્યો એવો રહી ગયો !


0 comments


Leave comment