58.6 - જન્મ-મૃત્યુ કાવ્ય – ૬ / રાવજી પટેલ
શાંત
ચિત્કારોનું વન
ટાઢીબોળ જીભ
જાણે પડી રહ્યું પીછું : આંખથી અજાણ.
સમય
શાંત.


0 comments


Leave comment