58.7 - જન્મ-મૃત્યુ કાવ્ય – ૭ / રાવજી પટેલ


નામને બેઠું કરવા લોક મથે
ને સાવ ખાટલો ખાલી
ભોંય ઉપર મેં નામ પાથર્યું ખાલી.
બધા
કાનમાં ખાલી ખાલી દર્ભ વલોવે.


0 comments


Leave comment