2 - ….જોગી ! / લલિત ત્રિવેદી
થૈ ગયા જે ભજન ભજન, જોગી !
એનું ક્યાં છે બદન બદન, જોગી !
સ્હેજ તણખો અડ્યો ધૂણીમાંથી
હો ગયા મૈં કિરન કિરન, જોગી !
સાંસ ઉસાંસ અજપાજપ ચલે...
ઔર ન લાગે પવન પવન, જોગી !
પાંચ જંગલ હૈ ઔર આ સચરાચર
દેખ સબ ઔર હિરન હિરન, જોગી !
એવું આસન જમાવીને બેઠા
ના રહા અબ ભ્રમન ભ્રમન જોગી !
વર્ષ - ૧૯૯૪
એનું ક્યાં છે બદન બદન, જોગી !
સ્હેજ તણખો અડ્યો ધૂણીમાંથી
હો ગયા મૈં કિરન કિરન, જોગી !
સાંસ ઉસાંસ અજપાજપ ચલે...
ઔર ન લાગે પવન પવન, જોગી !
પાંચ જંગલ હૈ ઔર આ સચરાચર
દેખ સબ ઔર હિરન હિરન, જોગી !
એવું આસન જમાવીને બેઠા
ના રહા અબ ભ્રમન ભ્રમન જોગી !
વર્ષ - ૧૯૯૪
0 comments
Leave comment