98 - સૈંયા / લલિત ત્રિવેદી
કરો ખમૈયા
કહાં હો, સૈંયા ?
જણસ, રમૈયા !
છે ભુલભુલૈયા
દશે દુવારે
ખડા સિપૈયા !
નુરતસુરત શું ?
હું ઠાગાઠૈયા !
ધમણ, પવન તન
તુમુલ છે, મૈયા !
ફિરત ફિરત હું
પકડ લે બૈયા !
ત્રિવિધ તપીએ
અમે જપૈયા !
ક્યાં સચ હૈ,
સાહિબ ?
મીરાં ? કનૈયા ?
૩૧-૦૮-૧૯૯૭
કહાં હો, સૈંયા ?
જણસ, રમૈયા !
છે ભુલભુલૈયા
દશે દુવારે
ખડા સિપૈયા !
નુરતસુરત શું ?
હું ઠાગાઠૈયા !
ધમણ, પવન તન
તુમુલ છે, મૈયા !
ફિરત ફિરત હું
પકડ લે બૈયા !
ત્રિવિધ તપીએ
અમે જપૈયા !
ક્યાં સચ હૈ,
સાહિબ ?
મીરાં ? કનૈયા ?
૩૧-૦૮-૧૯૯૭
0 comments
Leave comment