50 - ઘનશ્યામ વિના, ઈષ્ટ જાન શિર મેરો કોઈકું ના નમે; / બ્રહ્માનંદ સ્વામી


ઘનશ્યામ વિના, ઈષ્ટ જાન શિર મેરો કોઈકું ના નમે;
દેવી દેવ અનેક, ઓર ઠોર મન મેરો કબહુ ના ભમે. -ટેક.

જો રીઝું ધન ત્રિય રાગમેં, જો પરે ફેર મેરે ત્યાગ મેં;
તો ડારી દીયો મોકું આગમેં.... ઘનશ્યામ° ૧

જો પક્ષ તજું સતસંગકો, રખું તન કરી ચલન કુઢગકો;
તો મેં ગ્રાહક ગળીકે રંગકો.... ઘનશ્યામ° ૨

જો તજું શરન ધર્મવંશકો, સેવું દેવ ભોગી મદ્ય માંસકો;
તો મોય કુટુંબી જાનો કંસકો.... ઘનશ્યામ° ૩

બ્રહ્માનંદ કહે લોકન ડર જાની, જો મેં ભક્તિ કરું જગસેં છાની;
તો મોંસે અધમ ન કોઉ પ્રાની.... ઘનશ્યામ° ૪


0 comments


Leave comment