49 - મેરે અંતર તે, ધર્મ વંશકી, દ્રઢતા કબહુ ના ટરે; / બ્રહ્માનંદ સ્વામી


મેરે અંતર તે, ધર્મ વંશકી, દ્રઢતા કબહુ ના ટરે;
કોઉ શિર કાટો, ભાવે જેસી આય કે તન વીપતા પરે.... ટેક.

જો હટકે મન ઘનશ્યામતેં, જો રાજી રહું અન્ય નામતેં;
તો મેં હીનો કોટી ગુલામતે.... મેરે° ૧

જો વર્તમાનમાંહી ફેર પડે, જેહી કરીકે નિંદા લોક કરે;
તો માતા મેરી લાજી મરે.... મેરે° ૨

જો સંપ્રદાયકી રીત કહી, સો મોંસે જો ભની આટ નહિ;
તો ડારો મોકું લે સમુદ્રમહી.... મેરે° ૩

બ્રહ્માનંદ કહે ધર્મસેં પાવ ડગે, હોય કાયર મન મેરો પીછો ભગે;
તો મેરે કુલકું મોટો કલંક લગે.... મેરે° ૪


0 comments


Leave comment