32 - શોભે માથે તોરા આવોને ઓરા રે / બ્રહ્માનંદ સ્વામી
શોભે માથે તોરા આવોને ઓરા રે,
ધીરે ગાતા રંગના રાતા.... છોજી° ૧
કોટે પરવાળા લાગે છે રૂપાળા રે,
નેણું ગેરી લાલજી લેહેરી.... છોજી° ૨
શ્યામ સલુણા નેણુંમાં ટુંણા રે,
વ્રજ દાણી હું લોભાણી.... છોજી° ૩
બ્રહ્માનંદ વારું તન મન મારું રે,
તમ માથે સદા મારે સાથે.... છોજી° ૪
ધીરે ગાતા રંગના રાતા.... છોજી° ૧
કોટે પરવાળા લાગે છે રૂપાળા રે,
નેણું ગેરી લાલજી લેહેરી.... છોજી° ૨
શ્યામ સલુણા નેણુંમાં ટુંણા રે,
વ્રજ દાણી હું લોભાણી.... છોજી° ૩
બ્રહ્માનંદ વારું તન મન મારું રે,
તમ માથે સદા મારે સાથે.... છોજી° ૪
0 comments
Leave comment