114 - જીવનનો અધિકાર/ શૂન્ય પાલનપુરી
પુષ્પ ચીમળાએ તો ખરી જાએ !
ક્ષીણ દીપક ભલે ઠરી જાએ !
શૂન્ય ! છે આ સશક્તની દુનિયા,
જે ન જીવી શકે, મરી જાએ !
ક્ષીણ દીપક ભલે ઠરી જાએ !
શૂન્ય ! છે આ સશક્તની દુનિયા,
જે ન જીવી શકે, મરી જાએ !
0 comments
Leave comment