111 - નિર્માણ / શૂન્ય પાલનપુરી
ભરજવાનીમાં ફૂલ રોળાયું,
હે કળી ! એ જ ગમ તને નડશે;
રંગ-ફોરમ છે નાશનાં સાધન,
એક દિ’ જાનથી જવું પડશે.
હે કળી ! એ જ ગમ તને નડશે;
રંગ-ફોરમ છે નાશનાં સાધન,
એક દિ’ જાનથી જવું પડશે.
Developed by Accurate Infoway
0 comments
Leave comment