58 - બળવાખોર / શૂન્ય પાલનપુરી
શૂન્ય જા, ખેલ જીવ પર આવી,
મોતથી જીવ પર નથી હોતો;
માથું ઊંચકે છે જયારે પરપોટો,
નાશનો એને ડર નથી હોતો !
મોતથી જીવ પર નથી હોતો;
માથું ઊંચકે છે જયારે પરપોટો,
નાશનો એને ડર નથી હોતો !
Developed by Accurate Infoway
0 comments
Leave comment