63 - અઢળક ધન / શૂન્ય પાલનપુરી


અશ્રુના ભંડાર ભર્યા છે,
નયન કરે છે નિત્ય જતન;
ડળકે દિવસરાત, ન ખૂટે,
એનું નામ તે અઢળક ધન.


0 comments


Leave comment