78 - અતિશયતા / શૂન્ય પાલનપુરી


અલ્પતા તો જિંદગીની લા’ણ છે,
એક અતિશયતા વિનાશક થાય છે;
પ્રાણવાયુ, પ્રાણ – પોષક છે છતાં,
જો વધે તો પ્રાણઘાતક થાય છે.


0 comments


Leave comment