61 - અરમાનની લાશ / શૂન્ય પાલનપુરી
દયા કર દયા ! ક્રૂર માળી ! દયા કર,
તું ઉપવનને લૂંટી કરે કાં તમાશો ?
નથી ફૂલ આ તારી ફૂલોની છાબે,
જવાનીના અરમાન કેરી છે લાશો.
તું ઉપવનને લૂંટી કરે કાં તમાશો ?
નથી ફૂલ આ તારી ફૂલોની છાબે,
જવાનીના અરમાન કેરી છે લાશો.
0 comments
Leave comment