107 - જીવન / શૂન્ય પાલનપુરી


જે અહીં આવ્યા, રડી ચાલ્યા ગયા,
મોતના પાઠો ભણી ચાલ્યા ગયા;
શૂન્ય મેં જયારે પૂછ્યું જીવન વિષે,
ધૂળના ગોટા ઊડી ચાલ્યા ગયા.


0 comments


Leave comment