113 - પાણીપત / શૂન્ય પાલનપુરી


દ્રેષની મેલી રમતથી દૂર ભાગ !
ભાગ ! આ શાપિત જગતથી દૂર ભાગ !
ક્યાંય પણ આરામનો આરો નથી,
રોજના આ પાણીપતથી દૂર ભાગ !


0 comments


Leave comment