12 - ચાલવાનું / રઘુવીર ચૌધરી


મારી છાતીમાં
ધબકતું
શસ્ત્ર ઘડતું કારખાનું.
બે કદમ ચાલ્યા પછી
ફાવી જતું આ
પીઠ પાછળ હાથ બાંધી
ચાલવાનું.

૧૯૬૪


0 comments


Leave comment