1 - પરિચય / ભટનું ભોપાળું / નવલરામ પંડ્યા


: નાટકપાત્ર :

: પુરૂષો :
શેઠ નથ્થુકાકા --> ફરીથી પરણવા નીકળેલો એક પૈસાદાર ડોસો
ઝુમખાશાહ --> ચંદાનો લોભી બાપ
વસનજી દેશાઈ --> ગામનો પટેલ
છગનલાલ અથવા આનંદલાલ --> ચંદાનો પહેલાં જેની સાથે વિવાહ કીધો હતો તે
ભોળાભટ --> એક ખેડૂ બ્રાહ્મણ
કમાલખાં --> નથ્થુકાકાનો સીપાઈ
હરિયો --> નથ્થુકાકાનો ચાકર

: સ્ત્રિયો :
ચંદા --> ઝુમખાશાહની કુંવારી જુવાન છોકરી
કુંવર દેશાણ --> વસનજી દેશાઈની ધણીયાણી
શિવકોર --> ભોળાભટની ધણીયાણી

સ્થળ – સુરત જીલ્લાનું એક ગામડું


0 comments


Leave comment