9 - કાવ્ય પ્રકારની દૃષ્ટિએ ભજનનાં પ્રકારો / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ


૧.સાખી, ૨.સંધ્યા, ૩.માળા, ૪.ગણપતિ, ૫.ગુરુ મહિમા,
૬.આરતી, ૭.થાળ, ૮.આરાધ, ૯.આગમ, ૧૦.રવેણી,

૧૧.અવળવાણી, ૧૨.ચેતવણી, ૧૩.સંદેશો, ૧૪.પત્ર, ૧૫.અરજ,
૧૬.સાવલ, ૧૭.હેલો, ૧૮.હેલી, ૧૯.સંવાદ, ૨૦.પ્રશ્નોત્તરી

૨૧.પરજ, ૨૨.રામગરી, ૨૩.પ્રભાતી, ૨૪.પ્રભાતિયાં, ૨૫.હૂંડી,
૨૬.હાલરડું, ૨૭.નરવેલ, ૨૮.રૂપારેલ, ૨૯.હિમાળો, ૩૦.વિવાહ,

૩૧.આખ્યાન, ૩૨.ઘરમઘડો, ૩૩.છપ્પા, ૩૪.ચાબખા, ૩૫.કાફી,
૩૬.ઘડુસલો, ૩૭.ધોળ, ૩૮.લાવણી, ૩૯.ગીતા, ૪૦.અંગ,

૪૧. કકડો, ૪૨.વાર, ૪૩.મહિના, ૪૪.ગરબી, ૪૫, કીર્તન,
૪૬.પદ, ૪૭.સોળા, ૪૮.સરવડાં, ૪૯.ચતુરા, ૫૦.છગોલા, ૫૧.ચોઘડિયાં અને રૂપકાત્મક ભજનો. (જેનાં પેટા પ્રકારો નીચે મુજબ છે.)

રૂપક :
૧.પ્યાલો, ૨.કટારી, ૩.આંબો, ૪.વિવાહ, ૫.ચૂંદડી,
૬.પટોળી, ૭.મોરલી, ૮.બંસરી, ૯.ઝાલરી, ૧૦.ખંજરી,

૧૧.જંતરી, ૧૨.જંતર,૧૩.તંબુરો, ૧૪.સિતાર, ૧૫.રેંટિયો,
૧૬.ચરખો, ૧૭.સાંતીડું, ૧૮.બંગલો, ૧૯.ભમરો, ૨૦.મોરલો,
૨૧.નીસરણી, ૨૨.હાટડી, ૨૩.હંસલો, ૨૪.વણઝારો.


0 comments


Leave comment