13 - ભજનના પ્રકારો ગાયનના સમયની દૃષ્ટિએ / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ


સંધ્યાકાળ – સંધ્યા, માળા

રાત્રે : ૯.૩૦
- ગણપતિ
- ગુરૂમહિમા
- રૂપકાત્મક ભજનો : પ્યાલો, કટારી, સંદેશો, આંબો, છપ્પા, ચાબખા, કાફી, ચુંદડી, વિવાહ, મોરલી, બંસરી વગેરે....

રાત્રે : ૧૨.૦૦
– થાળ
- આરતી

રાત્રે : ૧૨.૩૦
– આરાધ
- આગમ, અવળવાણી, રવેણી.
- સાવળ, હેલો, હેલી, બંગલો, મોરલી, ઝાલરી, ખંજરી, જંતર, રેંટીયો, ચરખો.

રાત્રે : ૩.૦૦ – પરજ
રાત્રે : ૪.૦૦ – રામગરી
સવારે : ૪.૩૦ – પ્રભાતી
સવારે : ૫.૩૦ - પ્રભાતિયાં


0 comments


Leave comment