30 - તૂટતી જોવી હતી મારી હવેલી ? – યાદ છે ? / મુકુલ ચોકસી
તૂટતી જોવી હતી મારી હવેલી ? – યાદ છે ?
કે પછી અમથી જ તેં ચિઠ્ઠી લખેલી – યાદ છે ?
તારી એકલતાની સરહદ વિસ્તરેલી – યાદ છે ?
એક દિ’ એ મારી ગઝલોને અડેલી – યાદ છે ?
વાત, જે કેવળ પ્રતિબિમ્બને ક રાતી હોય છે.
એ જ વાતો તેં બીજા કોને કરેલી ? – યાદ છે ?
મારી આ દાઢી વધેલી એ તો સૌ જાણે જ છે,
તારી પણ થોડી ઘણી આંખો સૂઝેલી – યાદ છે ?

0 comments
Leave comment