14 - ગુજરાતી ભજનસાહિત્ય / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ


(૧) જ્ઞાન, (૨) ભક્તિ, (૩) યોગ અને (૪) કથા

(૧) જ્ઞાન :
A) તત્વચિંતન વેદાન્ત,
B) અવળવાણી
C) રૂપક
a) પ્યાલો
b) કટારી વગેરે
c) બંસરી
d) બંગલો
D) ઉપદેશાત્મક
a) પંથ સંપ્રદાયનાં સિદ્ધાંતોની સમજ
b) ગુરૂમહિમા
c) અંગત ઉપદેશ
d) વ્યક્તિગત શિષ્યને ઉપદેશ
e) સમૂહગત ઉપદેશ
E) આગમ
a) સૃષ્ટિની ઉત્પત્તિનું રહસ્ય (રવેણી)
b) ભવિષ્ય કથન

(૨) ભક્તિ :
A) સગુણ :
a) ગણપતિ
b) રામકથાત્મક
c) કૃષ્ણ :
- ચરિત્રાત્મક
- સુફી
- વૈષ્ણવી નવધાભક્તિ
d) શૈવ
e) ભક્તિ
B) નિર્ગુણ :
a) આરાધના
b) ગુરુ મહિમા
c) પ્રાર્થના

(૩) યોગ :
A) સાધના પ્રણાલી (ક્રમ)
B) સાધનાના અનુભવોનું આલેખન
C) બ્રહ્માનુભૂતિ
D) અવળવાણી
E) સાધના અંગે માર્ગદર્શન

(૪) કથા :
A) સંતચરિત્રો
a) આખ્યાન, પરચાઓ વગેરે
b) રામદેવપીર વિષયક
B) પૌરાણિક કથાઓ


0 comments


Leave comment