37 - ટેરવે માર્યા ટકોરા દ્વાર પર / રમણીક સોમેશ્વર


ટેરવે માર્યા ટકોરા દ્વાર પર
ને સમયના ઝાંઝવા થીજી ગયાં;
એક ભીનો સાદ પડઘાયો અને
આયનાની જેમ સૌ ભીંજી ગયા.0 comments


Leave comment