2 - પ્રકરણ - ૨ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


‘ઠાકોરજીનો દીવો આમ ફૂંક મારીને ન ઓલવાય હોં દીકરા !’
‘કેમ બા ?’
‘પાપ લાગે.’
‘તો પછી દીવો ઓલવવો શી રીતે ?’
‘હાથની હળવી ઝાપટ મારીને.’
‘તો પાપ ન લાગે ?’
‘ના.’
‘ફૂંક મારવામાં શું પાપ ?’
‘આપણો અજીઠો શ્વાસ કાંઈ ભગવાનના દીવાને અડકાડાય ?’
(ક્રમશ:....)


0 comments


Leave comment