1 - અર્પણ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


પ્રિય મિત્ર
અનિલકાન્ત શુક્લ
અને
સૌ.પૂર્ણિમાભાભીને
સસ્નેહ

જે સ્નેહનિર્ઝર વહ્યું મૃદુ બાલ્યકાળે
નિ:સીમ અર્ણવ બની અવ ભીંજવે છે !

- ભગવતીકુમાર શર્મા


0 comments


Leave comment