Login
Register
GujLit - go to homepage
Toggle navigation
Toggle search
મુખપૃષ્ઠ
સાહિત્યકાર
ગદ્ય સાહિત્યકાર
પદ્ય સાહિત્યકાર
પુસ્તકો
ગદ્ય પુસ્તકો
પદ્ય પુસ્તકો
અમારી ટીમ
અમારા વિશે
સંપર્ક કરો
મુખપૃષ્ઠ
સાહિત્યકાર
હર્ષદ ત્રિવેદી
પુસ્તકો
તારો અવાજ (કાવ્યસંગ્રહ) / હર્ષદ ત્રિવેદી
સ્વાંગ / હર્ષદ ત્રિવેદી
1
20 - સ્વાંગ / હર્ષદ ત્રિવેદી
વેરવિખેર
તાંતણા ફરકયા કરે છે હવામાં.
ચાંદનીનું આખેઆખું વસ્ત્ર
રફેદફે કરીને
રાત્રિના સૌંદર્યને જોતો
મરક્યા કરે છે નિર્લજ ચન્દ્ર,
જે આવ્યો હતો
રચીને રફૂગરનો સ્વાંગ !
Show it to your friends
0 comments
Leave comment
Comment
*
Post comment
← Previous
Next →
અનુક્રમણિકા
અર્પણ / તારો અવાજ / હર્ષદ ત્રિવેદી
સર્જક પરિચય / તારો અવાજ / સુરેશ દલાલ
શબ્દે શબ્દે તું... – નિવેદન / તારો અવાજ / હર્ષદ ત્રિવેદી
‘મારો’ અવાજ ભણી / તારો અવાજ / મનહર મોદી
1 - તારો અવાજ / હર્ષદ ત્રિવેદી
2 - પુષ્પગુચ્છ / હર્ષદ ત્રિવેદી
3 - પીડા / હર્ષદ ત્રિવેદી
4 - પ્રતીક્ષા / હર્ષદ ત્રિવેદી
5 - તને તો... / હર્ષદ ત્રિવેદી
6 - અસ્તિત્વ / હર્ષદ ત્રિવેદી
7 - ભૂલી ગયો છું ! / હર્ષદ ત્રિવેદી
8 - ઝળહળ ખળખળ / હર્ષદ ત્રિવેદી
9 - મેઘધનુ / હર્ષદ ત્રિવેદી
10 - આંદોલન / હર્ષદ ત્રિવેદી
11 - અધકચરું અજવાળું / હર્ષદ ત્રિવેદી
12 - શ્રધ્ધા / હર્ષદ ત્રિવેદી
13 - અકળ મૌન / હર્ષદ ત્રિવેદી
14 - અંતરઝુરાપો / હર્ષદ ત્રિવેદી
15 - ચન્દ્રાનુભવ / હર્ષદ ત્રિવેદી
16 - રાહ - ૧ / હર્ષદ ત્રિવેદી
17 - રાહ - ૨ /હર્ષદ ત્રિવેદી
18 - પરોઢિયે / હર્ષદ ત્રિવેદી
19 - પ્રેમ / હર્ષદ ત્રિવેદી
20 - સ્વાંગ / હર્ષદ ત્રિવેદી
21 - શું થયું છે આપણી ભાષાને ? / હર્ષદ ત્રિવેદી
All Rights Reserved © 2016 GujLit
Developed by
Accurate Infoway
0 comments
Leave comment