10 - સભ્યતાથી વાત કરતા આવડે તો આવજે / દિનેશ કાનાણી


સભ્યતાથી વાત કરતા આવડે તો આવજે
ને ઉદાસી જો અમારી પરવડે તો આવજે
તું કહે તો હું લખેલું ભૂંસવા તૈયાર છું
પણ ભૂંસેલું વાંચતા જો આવડે તો આવજે


0 comments


Leave comment