18 - :: ૫ ::


અહીં સ્વજન છે, અહીં સુહ્રદ છે, અહીં સ્નેહ છે;

અહીં તપન છે; ભલે જ્વલન છે, છતાં મેહ છે.

* * *

ઘણી જ વસમી છતાં ય વસુધા મનોગેહ છે.0 comments


Leave comment