20 - પાછો પેલો ભાર ઉપાડું / દિનેશ કાનાણી


પાછો પેલો ભાર ઉપાડું
ઈશ્વરનો અણસાર ઉપાડું !
આઘો પાછો થાય ભલેને,
એનો છે, સંસાર ઉપાડું !


0 comments


Leave comment