30 - દાવ છેલ્લો રાખજે મારો મને મંજૂર છે / દિનેશ કાનાણી


દાવ છેલ્લો રાખજે મારો મને મંજૂર છે
જેટલા પણ આપ પડકારો મને મંજૂર છે
સાથ આપે કે ન આપે ફર્ક કૈં પડતો નથી
મારી અંદરનો જ સથવારો મને મંજૂર છે


0 comments


Leave comment