1 - અર્પણ / ગઝલપૂર્વક / અંકિત ત્રિવેદી


મૈત્રીની પંચેન્દ્રિય
સુરેશ દલાલ
ઉત્પલ ભાયાણી
મહેશ દવે
મૂકેશ જોષી
હિતેન આનંદપરાને...

અને

છઠ્ઠી ઇન્દ્રિય જેવા
વિક્રમ પટેલને...

પડીને એકલો એવું વિચારું,
બધાથી એકલો ક્યારે પડ્યો છું?


0 comments


Leave comment