1 - કાલની જેમ આજ શોધું છું / અંકિત ત્રિવેદી


કાલની જેમ આજ શોધું છું,
ઝાંઝવાંમાં જહાજ શોધું છું.

માત્ર ખાલીપણું નહીં ચાલે,
શબ્દમાંથી અવાજ શોધું છું


0 comments


Leave comment