1 - ::: ગીતો ::: / ઈથરના સમુદ્ર / મહેન્દ્ર જોશી
નીરખું એ તો નહીંવત્ નાનું
જાણે કે કીડિયારું છાનું.
વણદીઠી વસ્તુમાં ચર્ચે
અક્ષરવિણ જો અરજી વાંચે.
નીરખું એ તો નહીંવત્ નાનું
જાણે કે કીડિયારું છાનું.
વણદીઠી વસ્તુમાં ચર્ચે
અક્ષરવિણ જો અરજી વાંચે.
Developed by Accurate Infoway
0 comments
Leave comment