40 - પૂર્વજોની માલમિલકત ભાગમાં આવી નથી / દિનેશ કાનાણી


પૂર્વજોની માલમિલકત ભાગમાં આવી નથી
એટલે તો જિંદગીને ક્યાંય લલચાવી નથી
હું સતત એવી દશામાં કાયમી જીવ્યો અહીં
હાર મેં માની નહીં ને જીત અપનાવી નથી !!


0 comments


Leave comment