50 - આપણા મતભેદ થોડા દૂર રાખીએ / દિનેશ કાનાણી


આપણા મતભેદ થોડા દૂર રાખીએ
ચાલને આજે બધું મંજૂર રાખીએ
આવકારો જિંદગીને આપવો જો હોય
આ હૃદયમાં વાંસળીના સૂર રાખીએ !


0 comments


Leave comment