2 - :: ગઝલો :: / ઈથરના સમુદ્ર / મહેન્દ્ર જોશી


ચાંચ હો તો ચણ ન હો ને પાંખ હો તો નભ ન હો
તો ય પંખી પાળવું એ છેક અઘરી વાત છે.


0 comments


Leave comment