63 - એક એની યાદ આવે તોય બસ / દિનેશ કાનાણી


એક એની યાદ આવે તોય બસ
દૂરથીયે સાદ આવે તોય બસ
કોઈ મારી આંખ સામે ઊઘડે
એટલો વરસાદ આવે તોય બસ


0 comments


Leave comment