70 - બંધ મુઠ્ઠી ખોલવાનો હું નથી / દિનેશ કાનાણી


બંધ મુઠ્ઠી ખોલવાનો હું નથી
શબ્દ એક પણ બોલવાનો હું નથી
આવ, મારા ભાગ્યને બદલાવ તું;
તું કહે ત્યાં, દોડવાનો હું નથી


0 comments


Leave comment