25 - ચકલીનોમાળો / રમેશ આચાર્ય


મારા ઘરમાં ચકલીએ બાંધ્યો માળો.
ચકલી અને મારો સંબંધ યુગો જૂનો.
હજી અધૂરો.
નાતો-મોવાળ હજી મારા ઘરમાં ચકલીએ બાંધ્યો માળો.
ચકલી અને મારો સંબંધ યુગો જૂનો,
હજી અધૂરી,
જીવતો.
ચકલી ચકમકનો પથ્થર,
હું તો રૂનો ફાયો.
ચકલી તો તળિયું તૂટેલી વાવ,
હજી પણ તેમાં ચાલુ રહી છે આવ.
ચકલી મારી છાતીના ડાબા ખૂણે ધબકે,
ચકલીમારીઆંખનીકીકીમાંચમકે,
ચકલી તો નદીના પટનો કૃબો,
હું હતો. મારા બાળપણમાં તેનો સૂબો.
આવાનાતા-મોવાળવાળીચકલી,
ઘરમાં નાનકડો માળો બાંધી
પરોણો બની.
તેને ના પડાય ?
ઘરનાંને મેં કહ્યું : કરશો નહીં કોઈ હોબાળો.


0 comments


Leave comment