3.15 - પ્રાણલાલને / મારી હકીકત / કવિ નર્મદ


તા. ૧0 સપ્ટેમ્બર ૧૮૬૮
પરમ સ્નેહી ભાઈ પ્રાણલાલ,

ડાહીગૌરી ના કહે છે ને જે સબબો તે બતાવે છે તેની ઉપર મારે જવું એ મને વાજબી જણાતું નથી.

મારા પોતાનો એ વિષે શું વિચાર છે તે જો તમારી ઈચ્છા હશે તો જણાવીશ.

તમારો નર્મદાશંકર.


0 comments


Leave comment