80 - બિનજરૂરી યાદ પણ સારી નથી / દિનેશ કાનાણી


બિનજરૂરી યાદ પણ સારી નથી
આજ પાછી હાજરી તારી નથી
તોય હું ભાંગી પડું છું ભારથી
એક બે છે, દર્દની ભારી નથી


0 comments


Leave comment