31 - છીંકલી / રમેશ આચાર્ય


ખેતરમાં તૈયાર પાક લહેરાય,
ખેડૂત અને બળદ કૂબેર બનતા હરખાય.
બળદનાં મોઢે ખેડૂત બાંધે છીંકલી.
આંખના પલકારામાં બંને
પોતે ખાતો નથી,
કોઇને ખાવા દેતો પણ નથી
તેવા કૃપણ.


0 comments


Leave comment