98 - અપેક્ષા કરી, તો કરી છે / દિનેશ કાનાણી


અપેક્ષા કરી, તો કરી છે
હથેળી ધરી, તો ધરી છે
નથી પામવું, કંઈ કશુંયે
છલાંગો ભરી, તો ભરી છે !


0 comments


Leave comment